GIVEAWAY

વાત એક સ્ત્રીની (Vaat Ek Strini)

Fiction

વાત એક સ્ત્રીની (Vaat Ek Strini)

Fiction

Format | Paperback

Dates | 2020-10-13 12:35 - 2020-11-10 23:59

Number of books available | 2

Number of people | 25

Available in countries | India

See Winners
ઉમરના ૫૧મેં વર્ષે લેખન યાત્રા શરૂ કરેલ લેખકનો બે વર્ષ બાદ આ પ્રથમ વાર્તા સંગ્રહ છે. આ વાર્તાસંગ્રહમાં સ્ત્રી સંવેદના સભર વાર્તાઓ આવરી લેવાઈ છે. જેમાં પારિવારિક સમસ્યાઓને પ્રસંગો સહ આલેખાયા છે.


By ત્રિકુ મકવાણા (Triku Makwana)

વડોદરા સ્થિત ઈન્ફિનિયમ (ઇન્ડિયા) લિમિટેડ કંપનીમાં એન્જિનીઅર તરીકે કાર્યરત છે. વર્ષ ૨૦૦૧થી ૨૦૦૪ સુધી સાઉદી અરેબિયાની એક ખાનગી કંપનીમાં કામ કર્યું. એમનો મુખ્ય શોખ કવિતા લખવાનો છે. જે અલગ અલગ સામયિકમાં પ્રગટ થઇ છે. હાલ "વેબ ગુર્જરી", "અક્ષર નાદ" “માતૃ ભારતી”, “પ્રતિલિપિ”, “સ્ટોરી મિરર” વગેરેમાં એમની કવિતા અને વાર્તા અવાર-નવાર પ્રગટ થાય છે.